GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?શાસકો - મુખ્ય સ્વાયત રાજ્યો સવાઈ જય સિંહ - આંબેર સાદાત ખાન - મૈસૂર આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ મુર્શીદ કુલી ખાન - બંગાળ સવાઈ જય સિંહ - આંબેર સાદાત ખાન - મૈસૂર આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ મુર્શીદ કુલી ખાન - બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોંગ્રેસના લખનૌ સત્ર બાદ મવાળવાદી નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી અને ___ ના નામે નવા પક્ષની સ્થાપના કરી. Congress Socialist Party આપેલ પૈકી કોઈ નહીં National Party Indian Liberal Federational અથવા Liberal Party Congress Socialist Party આપેલ પૈકી કોઈ નહીં National Party Indian Liberal Federational અથવા Liberal Party ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મુઘલ સામ્રાજ્યના પતન સમયે નીચેના પૈકી કયો સમુદાય એ સૂરજમલના નેતૃત્વ હેઠળ રાજકીય બળ (Political Force) તરીકે સંગઠીત બન્યો. જાટ ગુર્જર પરમાર શેખાવત જાટ ગુર્જર પરમાર શેખાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કાર્યમાં પ્રાંતીક રાજ્ય લીંબડીના રાજા જટાશંકરનો ફાળો હતો ?1. નશાબંધી2. બાળ લગ્ન પર પ્રતિબંધ3. ભીખ માંગવા પર પ્રતિબંધ4. રાજ્યમાંથી ગાયની નિકાસ પર પ્રતિબંધનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા.1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ.2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો.3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ.4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP