GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સંભાવના-વૃક્ષ વિશ્લેષણ નો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ થાય છે. જ્યારે રોકડ પ્રવાહની અપેક્ષા ___ રાખવામાં આવે. નિશ્ચિતતા સાથે જાણ સમય જતા સ્વતંત્ર જોખમ મુક્ત અગાઉ ના સમય ગાળામાં રોકડપ્રવાહથી સંબંધિત નિશ્ચિતતા સાથે જાણ સમય જતા સ્વતંત્ર જોખમ મુક્ત અગાઉ ના સમય ગાળામાં રોકડપ્રવાહથી સંબંધિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિશ્ચિત સમકક્ષ અભિગમમાં, નિશ્ચિત સમકક્ષ પરિબળ (CE Factro) જુદા-જુદા વર્ષો માટે ___ સામાન્ય રીતે ઘટે છે. સામાન્ય રીતે વધે છે. સામાન્ય રીતે સમાન રહે છે. આપેલ પૈકી એક પણ નહીં સામાન્ય રીતે ઘટે છે. સામાન્ય રીતે વધે છે. સામાન્ય રીતે સમાન રહે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પરસ્પર સંબંધિત પ્રકલ્પોમાંથી પસંદ કરવામાં આવે ત્યારે, જે પ્રકલ્પનો ___ લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે. સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે. સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે. સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે. લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે. સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે. સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે. સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કયું વિધાન સંચાલકીય હિસાબનીશ (Management Accountant) ની ભૂમિકાનું શ્રેષ્ઠ વર્ણન કરે છે ? સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં મુખ્ય નિર્ણયો લે છે. સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. સંચાલકીય હિસાબનીશ મૂળભૂત રીતે માહિતી સંગ્રહકર્તા છે. સંચાલકીય હિસાબનીશ સંસ્થા માટે નાણાકીય પત્રકો તૈયાર કરે છે. સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં મુખ્ય નિર્ણયો લે છે. સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. સંચાલકીય હિસાબનીશ મૂળભૂત રીતે માહિતી સંગ્રહકર્તા છે. સંચાલકીય હિસાબનીશ સંસ્થા માટે નાણાકીય પત્રકો તૈયાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો/કયા પડતર હિસાબી પદ્ધતિનો હેતુ/હેતુઓ નથી ?i. પડતર નિર્ધારણii. વેચાણ કિંમત નક્કી કરવી iii. પડતર અંકુશ. iv. પડતર ઘટાડો આપેલ પૈકી એક પણ નહીં માત્ર iv માત્ર iii માત્ર ii અને iv આપેલ પૈકી એક પણ નહીં માત્ર iv માત્ર iii માત્ર ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP