GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયો/કયા પડતર હિસાબી પદ્ધતિનો હેતુ/હેતુઓ નથી ?
i. પડતર નિર્ધારણ
ii. વેચાણ કિંમત નક્કી કરવી
iii. પડતર અંકુશ.
iv. પડતર ઘટાડો

માત્ર iii
માત્ર iv
માત્ર ii અને iv
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કિસ્સાને સંયુકત પુરવઠો (Composite Supply) ગણવામાં આવશે ?
i. એક પંચતારક હોટેલ દ્વારા પૂરું પાડવામાં આવતું ચાર દિવસ અને ત્રણ રાત્રિનું પેકેજ જેમાં અલ્પાહાર સામેલ છે.
ii. ટાઈ, ઘડિયાળ, પાકીટ, પેનનું સંયુક્ત પેક જેને એક સાથે કીટ તરીકે બાંધવામાં આવ્યા હોય અને એક જ કિંમતે પુરા પાડવામાં આવતા હોય.
iii. કમ્પ્યુટર મરામતની સેવા જેમાં કમ્પ્યુટરના જરૂરી ભાગો પુરા પાડવાનો સમાવેશ થાય છે.
iv. કોચિંગ સેન્ટર પર વ્યાખ્યાન આપવાની સેવા જેમાં પ્રવાસનો સમાવેશ થાય છે.

i, ii અને iv
ii, iii અને iv
i, iii અને iv
i & iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ?

આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે.
આવનાર સમયમાં વ્યાજ દર વધશે.
વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે.
વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ?

કહી શકાય નહિ
કોઈ ફેરફાર નહિ થાય
અવમૂલ્યન
મૂલ્યવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભાડે આપેલ મકાન મિલકત અંગે નીચે આપેલ પ્રશ્ન ધ્યાનમાં લઇ તેનો ઉત્તર આપો.
મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય રૂા. 60,000; અપેક્ષિત વાજબી ભાડું રૂ. 68,000; રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ રૂા. 62,000- વાર્ષિક મળેલ ભાડું - રૂા. 65,000. મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે ___

રૂ. 62,000
રૂ. 60,000
રૂ. 68,000
રૂ. 65,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP