GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એકતરફી વ્યવહારો લેણદેણની તુલાના કયા ખાતામાં નોંધવામાં આવે છે ?

ચાલુ ખાતું
એકતરફી ખાતું
નાણાકીય ખાતું
મુડી ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઉત્પાદકીય તેમજ બિન ઉત્પાદકીય હેતુઓ માટે જાહેર ક્ષેત્રના સાહસોને લોન પ્રદાન કરે છે.
II. વિશ્વ બેંક જૂથ પાંચ સંસ્થાઓ સમાવે છે.
III. ભારત પુનઃ નિર્માણ અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેન્ક (IBRD) ના સ્થાપક સભ્યોમાંથી એક છે. ભારતને આ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડમાં કાયમી સ્થાન ફાળવવામાં આવ્યું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો

વિધાન (I) ખોટું છે અને વિધાનો (II) અને (III) સાચા છે.
બધા વિધાનો ખોટા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.
બધા વિધાનો સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સ્વરૂપ અને દિશાની દ્રષ્ટિએ આયોજન ના સમયગાળા દરમિયાન ભારતના વિદેશી વ્યાપાર વિશે નિશ્ચિતરૂપે કહી શકાય કે તેમાં ___

વૈવિધ્યકરણ થયું છે
ઈજારો સ્થાપિત થયો છે.
યથાવત રહ્યું છે.
કેન્દ્રીકરણ થયું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP