GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું, ‘તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે.’ તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવે છે ? ભાઈ આપેલ પૈકી કોઈ નહીં પિતરાઈ કાકા ભાઈ આપેલ પૈકી કોઈ નહીં પિતરાઈ કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 15 જાન્યુઆરી, 1777 ના દિવસે કયો વાર હશે ? શનિવાર બુધવાર સોમવાર શુક્રવાર શનિવાર બુધવાર સોમવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 15 નંગ કાગળનું વજન 40 ગ્રામ હોય, તો તે જ કાગળના કેટલા નંગનું વજન 3 કિ.ગ્રા. થશે ? 925 1200 1125 આપેલ પૈકી એક પણ નહીં 925 1200 1125 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક નકશાનો સ્કેલ 1:25000000 છે. તે નકશા પર બે શહેરો 4 સેમી અંતરે છે. તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે ? 1000 કિમી 10000 કિમી આપેલ પૈકી એક પણ નહીં 100 કિમી 1000 કિમી 10000 કિમી આપેલ પૈકી એક પણ નહીં 100 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થશે ? 11.5 આપેલ પૈકી એક પણ નહીં 11 12 11.5 આપેલ પૈકી એક પણ નહીં 11 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP