GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The policeman ___ leg was injured ___ caught the thief. whom, him who, his he, her whose, himself whom, him who, his he, her whose, himself ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ભીમા’’ અને ‘‘તારા’’ એ કયા પાકની સુધારેલ જાતો છે ? કસુંબી સોયાબીન સૂર્યમુખી તલ કસુંબી સોયાબીન સૂર્યમુખી તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા વિદ્યુલ્લેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP