GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 46 44 115 48 46 44 115 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. હાંકી કાઢવું સ્મશાને લઈ જવું રદ કરવું ઉપાડી જવું હાંકી કાઢવું સ્મશાને લઈ જવું રદ કરવું ઉપાડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. સોઈલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બીજના લાંબા ગાળાના સંગ્રહ માટે ભેજનું પ્રમાણ ભેજની કોઈ અસર થતી નથી કોઈ ચોક્કસ માપદંડ નથી વધારે હોવું જોઇએ ઓછું હોવું જોઈએ ભેજની કોઈ અસર થતી નથી કોઈ ચોક્કસ માપદંડ નથી વધારે હોવું જોઇએ ઓછું હોવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? NaCl KCl CaCl2 NaOH NaCl KCl CaCl2 NaOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP