GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ સર્વગ્રાહી યોજના, મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા, બચાવ અને તેઓના પુનઃવસન માટે ગુજરાત સરકારશ્રી દ્વારા અમલી બનાવવામાં આવી છે. ઉજ્જવલા પ્રોજેક્ટ કુંવરબાઈનું મામેરૂ ઉજાલા નહારી કેન્દ્ર ઉજ્જવલા પ્રોજેક્ટ કુંવરબાઈનું મામેરૂ ઉજાલા નહારી કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભારતમાં ખગોળશાસ્ર તથા ખગોળ ભૌતિકશાસ્ત્રનાં કેન્દ્ર તરીકે સંશોધન કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવાતું વિશ્વનું સૌથી વધુ હારમાળા ધરાવતું રેડિયો ટેલિસ્કોપ (Giant Metrewave Radio Telescope) ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ you ___ the Sabarmati Riverfront ? Did, visited Are, visit Have, ever visited Do, visited Did, visited Are, visit Have, ever visited Do, visited ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : રાવણવધ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Mission Balam Sukhm કાર્યક્રમનાં સંદર્ભે યોગ્ય જોડકા જોડો. 1. The Village Child Nutrition Center 2. The Child Malnutrition Treatment Center 3. Nutrition Rehabilitation Center a. Bal Aarogy Kendra b. Bal Sanjeevani Kendra c. Bal Sewa Kendra d. Bal Saktim Kendra 1-b, 2-d, 3-c 1-d, 2-b, 3-a 1-c, 2-b, 3-d 1-d, 2-c, 3-b 1-b, 2-d, 3-c 1-d, 2-b, 3-a 1-c, 2-b, 3-d 1-d, 2-c, 3-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP