GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? નવ પાંચ સાત આગિયાર નવ પાંચ સાત આગિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ ? ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામસભાના સભાસદો એટલે ? ગામની પુખ્તવયની વ્યક્તિ ગામના તમામ લોકો ગ્રામ પંચાયતના સભ્યો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગામના તમામ લોકો ગ્રામ પંચાયતના સભ્યો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP