GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સમીર વલ્લભા શ્યામા રજની સમીર વલ્લભા શ્યામા રજની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ચોપાઈ મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? નરસિંહરાવ દિવેટીયા કાકાસાહેબ કાલેલકર ચંદ્રવદન ચી. મહેતા જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા કાકાસાહેબ કાલેલકર ચંદ્રવદન ચી. મહેતા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે ? દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ ગોરસી ઠીબરી તાંસળું કુલડી ગોરસી ઠીબરી તાંસળું કુલડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP