GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ? મણિનગર ભદ્ર સિવિલ હોસ્પિટલ આંબાવાડી મણિનગર ભદ્ર સિવિલ હોસ્પિટલ આંબાવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે. ઉત્તરાભિમુખ પશ્ચિમાભિમુખ પૂર્વાભિમુખ દક્ષિણાભિમુખ ઉત્તરાભિમુખ પશ્ચિમાભિમુખ પૂર્વાભિમુખ દક્ષિણાભિમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘આરઝી હકૂમત’ ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. અમદાવાદ જૂનાગઢ સુરત મુંબઈ અમદાવાદ જૂનાગઢ સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ? આધુનિક ભારત રાષ્ટ્રીય ભારત અભિનવ ભારત આપણું ભારત આધુનિક ભારત રાષ્ટ્રીય ભારત અભિનવ ભારત આપણું ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP