GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? મણિપુરી કથકલી કુચીપુડી ભરતનાટયમ્ મણિપુરી કથકલી કુચીપુડી ભરતનાટયમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સત્તા અને કાર્યો કઈ કલમ હેઠળ નિયત કરેલ છે ? 162 164 161 163 162 164 161 163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે.(2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં. (3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ. (4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ. 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયત વિભાગના “મિશન”માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? (1) પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવવી. (2) તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપવી (3) ગ્રામવિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરવો. (4) ગ્રામ્ય કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી. માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) કેન્દ્રના નાણાપંચમાં સભ્યશ્રીઓની નિમણૂક કોણ કરે છે ? માન. વડાપ્રધાનશ્રી માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP