GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની નવમી અનુસૂચિ એટલે કઈ ? બંધારણ માન્ય ભાષાઓ પક્ષપલટા અધિનિયમની જોગવાઈઓ રાજ્યવાર રાજ્યસભાની બેઠકોની વહેંચણી અધિનિયમોની કાયદાકીય માન્યતા બંધારણ માન્ય ભાષાઓ પક્ષપલટા અધિનિયમની જોગવાઈઓ રાજ્યવાર રાજ્યસભાની બેઠકોની વહેંચણી અધિનિયમોની કાયદાકીય માન્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી ક્યો વિષય ભારતીય બંધારણ મુજબ ‘સમવર્તી યાદી'નો છે ? વકીલાત, દાક્તરી અને બીજા વ્યવસાયો બેંક-વ્યવસાય શેર બજારો અને વાયદા બજારો વીમો વકીલાત, દાક્તરી અને બીજા વ્યવસાયો બેંક-વ્યવસાય શેર બજારો અને વાયદા બજારો વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતના બંધારણમાં મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજુરી ઉપરના પ્રતિબંધ અંગેની જોગવાઇ કયા અનુચ્છેવી છે ? અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 33 આપેલ પૈકી કોઈ નહીં અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 33 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અવસાન પામેલ મહાનુભાવ શ્રી જગન્નાથ મિશ્રા ભારતના કયા રાજયના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા ? મધ્ય પ્રદેશ ઓડિશા બિહાર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા બિહાર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP