GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? નિરિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં પ્રત્યક્ષ તપાસ ગણતરી નિરિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં પ્રત્યક્ષ તપાસ ગણતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વિવરણ હેતુઓની એકતા હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વિવરણ હેતુઓની એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ? કંપનીના લેણદારો લિક્વીડેટર દાવેદાર કંપનીના દેવાદારો કંપનીના લેણદારો લિક્વીડેટર દાવેદાર કંપનીના દેવાદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ? ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો પત્રકારો આપેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો પત્રકારો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ ધારાશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP