GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ – ખંભાત ક્યા જિલ્લામાં આવેલુ છે ? બનાસકાંઠા દાહોદ આણંદ વડોદરા બનાસકાંઠા દાહોદ આણંદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ? રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તાજેતરમાં ભારત દ્વારા ‘અગ્નિ-5’ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ કેટલામું પરીક્ષણ હતું ? ચોથું બીજુ પાંચમું ત્રીજુ ચોથું બીજુ પાંચમું ત્રીજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ? બિનસુધારણા અહેવાલ દાવાનો અહેવાલ ખામીવાળો અહેવાલ નકારાત્મક અહેવાલ બિનસુધારણા અહેવાલ દાવાનો અહેવાલ ખામીવાળો અહેવાલ નકારાત્મક અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 {Ø} ના ઉપગણોની સંખ્યા ___ છે. Zero આપેલ પૈકી એક પણ નહીં 2 1 Zero આપેલ પૈકી એક પણ નહીં 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP