GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ? લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? RBI IRDA SEBI આપેલ પૈકી એક પણ નહીં RBI IRDA SEBI આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો. લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ? સંમિત ઋણ વિષમતા આપેલ પૈકી એક પણ નહીં ધન વિષમતા સંમિત ઋણ વિષમતા આપેલ પૈકી એક પણ નહીં ધન વિષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ? મૂળભૂત બજાર આધાર બજાર લક્ષ્યાંકિત બજાર સંશોધિત બજાર મૂળભૂત બજાર આધાર બજાર લક્ષ્યાંકિત બજાર સંશોધિત બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP