GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___

કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે.
મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે.
વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ’ સ્વરૂપે રૂપાંતરિત થયું. ‘કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

વાલજી ગોવિન્દજી દેસાઈ
મગનલાલ રતનજી દવે
મણિલાલ નભોરામ ત્રિવેદી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP