GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = 26, SUN = 27 હોય, તો CAT = ___ 58 57 27 24 58 57 27 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ? નાણા મેળવનારની હૂંડી લખનારની હૂંડી સ્વીકારનારની બેંકરની નાણા મેળવનારની હૂંડી લખનારની હૂંડી સ્વીકારનારની બેંકરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 31/32 માત્રા ક્યા છંદમાં હોય છે ? દોહરો ચોપાઈ સવૈયા માલિની દોહરો ચોપાઈ સવૈયા માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઓડીટ કાર્યક્રમ તૈયાર કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી ? આંતરીક અંકુશની પદ્ધતિ અગાઉના ઓડીટરનો અહેવાલ હરીફોની માહિતી ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો આંતરીક અંકુશની પદ્ધતિ અગાઉના ઓડીટરનો અહેવાલ હરીફોની માહિતી ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ - સમજૂતી) દર્શાવો.'ડાંફ' મોટું પગલું સાપેક્ષ નશો નિશ્ચિત દીશા મોટું પગલું સાપેક્ષ નશો નિશ્ચિત દીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP