GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યાં છે ? સ્વામી આનંદ નર્મદ પ્રેમાનંદ દયારામ સ્વામી આનંદ નર્મદ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :He ___ (to play) since morning before you came. has been played has been playing played had been playing has been played has been playing played had been playing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? (a) પ્રિન્ટરનું આઉટપુટ સૉફ્ટ કૉપી સ્વરૂપે હોય છે. (b) ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. (c) ઈન્કજેટ પ્રિન્ટર એ ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘાં હોય છે. (d) લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘાં હોય છે. a, b, c c, d, a b, c, d d, a, b a, b, c c, d, a b, c, d d, a, b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ___ હોય. શૂન્ય 1 1 કરતા વધુ 1 કરતા ઓછું શૂન્ય 1 1 કરતા વધુ 1 કરતા ઓછું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિપાસા તૃષા તરસ પિધાન પિપાસા તૃષા તરસ પિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP