GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ?

રાણી ઉદયમતી
અણહિલ ભરવાડ
મામા સુરપાળ
પંચાસરના રાજા જયશિખરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા નોટિફાય કરવામાં આવેલ ફેટલ એક્સિડન્ટમાં શ્રમયોગીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ‘અકસ્માત મૃત્યુ સહાય યોજના' અંતર્ગત કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?

રૂા. 1,50,000/-
રૂા. 1,25,000/-
રૂા. 1,00,000/-
રૂા. 75,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP