GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નેટવર્કમાં રહેલાં કમ્પ્યૂટરને અજોડ નામ આપવાને શું કહે છે ? ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ફર્મેશન પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ફર્મેશન પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ABCD માં (A → Z = 26 → I) મુજબ જોતાં A - I = S, E - O = Q અને F - U = L હોય તો H – T = ___ I J R O I J R O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ? લઘુમસ્તિષ્ક લંબમજ્જા મધ્ય મગજ બૃહદ્ મસ્તિષ્ક લઘુમસ્તિષ્ક લંબમજ્જા મધ્ય મગજ બૃહદ્ મસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સાચી જોડણી શોધો. કિચૂડકીચૂડ કીચૂડકિચૂડ કીચૂડકીચૂડ કિચૂડકિચૂડ કિચૂડકીચૂડ કીચૂડકિચૂડ કીચૂડકીચૂડ કિચૂડકિચૂડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી મેડીકલ અને એન્જિનીયરીંગ પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી દીઠ કેટલા રૂપિયાના ખર્ચે કોચિંગ પૂરું પાડવામાં આવે છે ? રૂા. 50,000/- રૂા. 45,000/- રૂા. 30,000/- રૂા. 36,000/- રૂા. 50,000/- રૂા. 45,000/- રૂા. 30,000/- રૂા. 36,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP