Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નેટવર્કમાં રહેલાં કમ્પ્યૂટરને અજોડ નામ આપવાને શું કહે છે ?

ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ
ઈન્ફર્મેશન પ્રોટોકોલ એડ્રેસ
ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ
ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અન્વયે આ સમુદાયના આર્થિક રીતે નબળા ઈસમો માટે કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ નથી ?

મુદતી ધિરાણ
માઈક્રો ક્રેડીટ
શૈક્ષણિક લોન
સ્વયં સક્ષમ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માર્ક્સ કેટલા હશે ?

75
66
67
76

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP