GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ? રવેચીનો મેળો જખનો મેળો ચિત્રવિચિત્રનો મેળો રાપરદેવનો મેળો રવેચીનો મેળો જખનો મેળો ચિત્રવિચિત્રનો મેળો રાપરદેવનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) “ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ” – આ વિધાન કોનું છે ? જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. Everybody likes his ___ simplicity. childish childist childlike childs childish childist childlike childs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Wordમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ? સ્ટાન્ડર્ડ ટૂલબાર ફોન્ટ ટૂલબાર ટેક્સ્ટ ટૂલબાર ફોર્મેટિંગ ટૂલબાર સ્ટાન્ડર્ડ ટૂલબાર ફોન્ટ ટૂલબાર ટેક્સ્ટ ટૂલબાર ફોર્મેટિંગ ટૂલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) FIR નું પૂરું નામ શું છે ? First Information Record First Investigation Record First Investigation Report First Information Report First Information Record First Investigation Record First Investigation Report First Information Report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP