GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? મેગ્નેશિયમ કાર્બન કેલ્શિયમ ફ્લોરાઈડ મેગ્નેશિયમ કાર્બન કેલ્શિયમ ફ્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Forty thousand rupees ___ a large sum. been were is are been were is are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્મણીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બંને ? 9 50 450 300 9 50 450 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સરપંચ તલાટી વન વિકાસ સમિતિના પ્રમુખ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સરપંચ તલાટી વન વિકાસ સમિતિના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP