GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આવનારા વર્ષ 2018 માં એશીયન ગેઈમ્સ ક્યા દેશમાં રમાશે ? ઈન્ડોનેશિયા મ્યાનમાર (બર્મા) મલેશિયા નોર્થ કોરિયા ઈન્ડોનેશિયા મ્યાનમાર (બર્મા) મલેશિયા નોર્થ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ? ગૌરીશંકર જોષી સ્વામી આનંદ સુરેશ દલાલ જયંત પાઠક ગૌરીશંકર જોષી સ્વામી આનંદ સુરેશ દલાલ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Match antonyms:(a) Cautious (b) Abundance (c) Fertile (d) Make 1. Mar 2. Scarcity 3. Rash 4. Barren a-1, b-2, c-3, d-4 a-4, b-2, c-1, d-3 a-3, b-2, c-4, d-1 a-2, b-4, c-1, d-3 a-1, b-2, c-3, d-4 a-4, b-2, c-1, d-3 a-3, b-2, c-4, d-1 a-2, b-4, c-1, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી ? 2002 2005 2003 2007 2002 2005 2003 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 3 વર્ષ પહેલાં પાંચ સભ્યોનાં એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય? 1.5 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 1.5 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP