GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતના 68મા પ્રશ્નસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા 2017ના વર્ષ માટે ક્યા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ? સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વમોહન ભટ્ટ સ્વામી નિરંજનાનંદ સરસ્વતી રામાસ્વામી આયંગર સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વમોહન ભટ્ટ સ્વામી નિરંજનાનંદ સરસ્વતી રામાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The moon has hid ___ face behind a cloud. its his my her its his my her ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દાનીયલભાઈ - ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન દામજીભાઈ - રેવતીબહેન ધ્યાનચંદ - રેવાબહેન દાનીયલભાઈ - ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન દામજીભાઈ - રેવતીબહેન ધ્યાનચંદ - રેવાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતિચાર, અતલસ, અતોલ, અતીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 20 વર્ષ 18 વર્ષ 32 વર્ષ 24 વર્ષ 20 વર્ષ 18 વર્ષ 32 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP