GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 You should not write your answers ___ red ink. without along with with in without along with with in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ અંતર્ગત સાત ફેરા સમૂહ લગ્નની યોજનાને ક્યા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ? માઈ રમાબાઈ આંબેડકર સાવિત્રીબાઈ ફૂલે કસ્તુરબા મોહનદાસ ગાંધી ડૉ. સવિતા આંબેડકર માઈ રમાબાઈ આંબેડકર સાવિત્રીબાઈ ફૂલે કસ્તુરબા મોહનદાસ ગાંધી ડૉ. સવિતા આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. ચીરંજીવીની ચિરંજિવિની ચિરંજીવિની ચીરંજીવની ચીરંજીવીની ચિરંજિવિની ચિરંજીવિની ચીરંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ? ફેની નદી મુહુરી નદી હાવરા નદી ગોમતી નદી ફેની નદી મુહુરી નદી હાવરા નદી ગોમતી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, ___ 98 83 127 160 98 83 127 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP