GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ‘કિન્નરી’ એ કોનો કાવ્યસંગ્રહ છે ? નારાયણ સુર્વે નિરંજન ભગત રાવજી પટેલ રમેશ પારેખ નારાયણ સુર્વે નિરંજન ભગત રાવજી પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઊગે છે અને ખડક સપાટીને પાઉડર રૂપમાં ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે. આમ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. લાયકેન પામવૃક્ષ સાગ વાંસ લાયકેન પામવૃક્ષ સાગ વાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે ? બ્રોન્ઝ સ્ટીલ આપેલ તમામ બ્રાસ બ્રોન્ઝ સ્ટીલ આપેલ તમામ બ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give noun form of 'Martyr'. martyration martyry martyree martyrdom martyration martyry martyree martyrdom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલ શબ્દોમાં ક્યો શબ્દ ‘કંચુકી’ શબ્દનો સમાનાર્થી નથી ? લાંબો ઝભ્ભો પહેરનાર બખ્તર શીલવંત પુરુષ દરવાન લાંબો ઝભ્ભો પહેરનાર બખ્તર શીલવંત પુરુષ દરવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP