Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ કયો છે ?

શક્કરબાગ
ઈન્દ્રોડા પાર્ક
કમલા નહેરુ ઝુઓલોજિકલ પાર્ક
રાજાજી બાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

મોરબીના વાઘજી-II
નવાનગરના રણજિતસિંહજી
રાજકોટના લાખાધિરાજ
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP