Gujarat Police Constable Practice MCQ
સમાચારોમાં આવેલ ઈ-નામ શું છે ?

ઈલેક્ટ્રોનિક નેશનલ એપીકલ્ચર માર્કેટ છે
ઈલેક્ટ્રોનિક નોંધણી દસ્તાવેજ છે
દક્ષિણ એશિયાના દેશોનો સમૂહ છે
ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા - આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ?

સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
સરદાર પટેલ
વીર ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સંસદના ક્યા બે ગૃહો છે?

રાજ્યસભા-વિધાન પરિષદ
લોકસભા-વિધાનસભા
રાજ્યસભા-લોકસભા
લોકસભા-વિધાનપરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP