Gujarat Police Constable Practice MCQ
એવું કૃત્ય કે જેનાથી વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા અશક્તિ ઉપજે તો તેને શું કહે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
બંને
વ્યથા
મહાવ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી 600 કિ.મી. પ્રકાશવર્ષ દૂર K2-2366 નામનો ગ્રહ શોધ્યો ?

ફીઝીકલ રિસર્ચલેબોરેટરી (PRL)
સાયન્સ સિટી સેન્ટર
આપેલ પૈકી એક પણ નહીં
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP