Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સૌપ્રથમ સુર્યોદય કયા જિલ્લામાં થાય છે ? સાબરકાંઠા છોટા ઉદેપુર અરવલ્લી દાહોદ સાબરકાંઠા છોટા ઉદેપુર અરવલ્લી દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જયારે કોઇ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે IPC - 1860 માં શું જોગવાઇ કરવામાં આવેલ છે ? અડધી સજાની જોગવાઇ છે. આપેલ પૈકી એક પણ નહીં ગુનો બનતો નથી. ગુનો બને છે. અડધી સજાની જોગવાઇ છે. આપેલ પૈકી એક પણ નહીં ગુનો બનતો નથી. ગુનો બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વીટામીન C નું રાસાયણીક નામ શું છે ? ફીલીક્વીનોન કેલ્સીફેરોલ ટોકોફેરોલ એસ્કોર્બિક એસીડ ફીલીક્વીનોન કેલ્સીફેરોલ ટોકોફેરોલ એસ્કોર્બિક એસીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વેબસાઇટના એફ્રેસ લખતા સૌથી પહેલા ક્યો પ્રોટોકોલ વપરાય છે ? HTTP WTP URLTP FTP HTTP WTP URLTP FTP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સીમાવર્તી તંત્રને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? એક પણ નહીં હાઇપોથેલેમસ કરોડરજ્જુ પીચ્યુટરીગ્રંથિ એક પણ નહીં હાઇપોથેલેમસ કરોડરજ્જુ પીચ્યુટરીગ્રંથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP