Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કોને ગુનો કહેવાય ?

અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય
કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય
ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જિલ્લો કયો છે ?

કચ્છ 45652 ચો.કિમી
કચ્છ 45625 ચો.કિમી
કચ્છ 45656 ચો.કિમી
કચ્છ 45648 ચો.કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP