Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતની પ્રથમ ફાઇટર પ્લેન ઉડાડનારી મહિલાનું બહુમાન કોને મળ્યું ? હેતલ દવે મીરાંબાઇ ચાનું અવની ચતુર્વેદી તાનિયા સાન્યાલ હેતલ દવે મીરાંબાઇ ચાનું અવની ચતુર્વેદી તાનિયા સાન્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એવીડન્સ એક્ટ-1872ની કઈ કલમમાં ‘આકસ્મિક’ અને ‘ઈરાદાપૂર્વક’ શબ્દ પ્રયોગ થયો છે ? 15 18 20 12 15 18 20 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણના અનુચ્છેદ 25, 26, 27, 28 શાને લગતા છે ? ધાર્મિક સ્વતંત્રતા મિલકતનો હક સમાનતાનો હક શોષણ સામે રક્ષણ ધાર્મિક સ્વતંત્રતા મિલકતનો હક સમાનતાનો હક શોષણ સામે રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે? નવલકથા ઈતિહાસ જીવન ચરિત્ર મહાકાવ્ય નવલકથા ઈતિહાસ જીવન ચરિત્ર મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાતા ઈન્ટરનેટ ઈ-મેઈલ અથવા કોઈપણ સ્વરૂપના ઈલેક્ટ્રોનિક વ્યવહારનું નિયમન કરે તેવા શખ્સ સામે ફોજદારી ધારામાં કઈ કલમહેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે? કલમ - 354 - ડી (1) કલમ - 354 - ડી કલમ - 354 - (1) કલમ - 354-ડી (1)ના ખંડ (2) કલમ - 354 - ડી (1) કલમ - 354 - ડી કલમ - 354 - (1) કલમ - 354-ડી (1)ના ખંડ (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP