Gujarat Police Constable Practice MCQ Part - 2 32 મીટર પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? 256 મીટર 64 મીટર 64 ચોરસ મીટર 256 ચોરસ મીટર 256 મીટર 64 મીટર 64 ચોરસ મીટર 256 ચોરસ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 5 : 28 :: 7 : ___ 35 52 37 51 35 52 37 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે આપેલ તહેવારો અને તેની તિથી પૈકી કઈ જોડ અસંગત છે, તે જણાવો. જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ વસંતપંચમી - મહાસુદ પાંચમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ વસંતપંચમી - મહાસુદ પાંચમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો. (P) કિશનસિંહ ચાવડા (Q)જયશંકર સુંદરી (R)ચુનિલાલ મડિયા (S) કાકા કાલેલકર (1) અમાસના તારા (2) થોડા આંસુ થોડા ફૂલ (3) હિમાલયનો પ્રવાસ (4) લીલુડી ધરતી P - 4, Q - 1, R - 3, S - 2 P - 1, Q - 2, R - 4, S - 3 P - 3, Q - 4, R - 1, S - 2 P - 1, Q - 3, R - 2, S - 4 P - 4, Q - 1, R - 3, S - 2 P - 1, Q - 2, R - 4, S - 3 P - 3, Q - 4, R - 1, S - 2 P - 1, Q - 3, R - 2, S - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા પ્રકારની જમીનને ખેતી લાયક બનાવવા માટે જિપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે ? એસેડિક ચીકણી જમીન ક્ષારીય (બેઝિક) ઢોળાવવાળી જમીન એસેડિક ચીકણી જમીન ક્ષારીય (બેઝિક) ઢોળાવવાળી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP