Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો. (P) કિશનસિંહ ચાવડા (Q)જયશંકર સુંદરી (R)ચુનિલાલ મડિયા (S) કાકા કાલેલકર (1) અમાસના તારા (2) થોડા આંસુ થોડા ફૂલ (3) હિમાલયનો પ્રવાસ (4) લીલુડી ધરતી P - 1, Q - 2, R - 4, S - 3 P - 4, Q - 1, R - 3, S - 2 P - 1, Q - 3, R - 2, S - 4 P - 3, Q - 4, R - 1, S - 2 P - 1, Q - 2, R - 4, S - 3 P - 4, Q - 1, R - 3, S - 2 P - 1, Q - 3, R - 2, S - 4 P - 3, Q - 4, R - 1, S - 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક કંપનીમાં 50% લોકો ચા પીવે છે, 45% લોકો કોફી પીવે છે તથા 40% લોકો બંને પીવે છે. તો કેટલા લોકો એકપણ પીણું પીતા નહીં હોય ? 45% 35% 30% 50% 45% 35% 30% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરવા અધિનિયમની કઈ કલમ કાયદેસરતાની ધારણા માટેની છે ? કલમ - 114 કલમ - 111 કલમ - 11 કલમ - 113 કલમ - 114 કલમ - 111 કલમ - 11 કલમ - 113 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આપણું રાષ્ટ્રીય ફળ કયું છે ? અનાનસ કેરી શ્રીફળ સફરજન અનાનસ કેરી શ્રીફળ સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘પ્રિયદર્શિકા’ નામનું નાટક લખનાર કોણ હતા ? રાજ્યવર્ધન બાણભટ્ટ હર્ષવર્ધન કાલિદાસ રાજ્યવર્ધન બાણભટ્ટ હર્ષવર્ધન કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ સાલમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો ? ઈ.સ.1970 ઈ.સ.1974 ઈ.સ.1972 ઈ.સ.1973 ઈ.સ.1970 ઈ.સ.1974 ઈ.સ.1972 ઈ.સ.1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP