Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘લોહીની સગાઈ’ એ કેવા પ્રકારની સાહિત્ય કૃતિ છે? નવલિકા નવલકથા નાટક લઘુકથા નવલિકા નવલકથા નાટક લઘુકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 CRPCમાં પત્ની, માતાપિતા અને સંતાનોના ભરણપોષણની જવાબદારી કેવા પ્રકારની છે ? નૈતિક આપેલ પૈકી એક પણ નહીં કાનૂની આપેલ બંને નૈતિક આપેલ પૈકી એક પણ નહીં કાનૂની આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સવારના સમયે મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય શકે ? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હાલમાં ભારતના રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ? શ્રી હરિવંશ નારાયણસિંહ શ્રી બી.કે.પ્રસાદ શ્રી પી.જે.કુરિયન શ્રી શત્રુઘ્ન સિંહા શ્રી હરિવંશ નારાયણસિંહ શ્રી બી.કે.પ્રસાદ શ્રી પી.જે.કુરિયન શ્રી શત્રુઘ્ન સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકુ સાચું નથી ? (1) ગીર સોમનાથ - વેરાવળ (2) તાપી - વ્યારા (3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા (4) સાબરકાંઠા - હિંમતનગર 1 અને 2 2 અને 3 2, 3 અને 4 બધા જ જોડકા સાચાં છે 1 અને 2 2 અને 3 2, 3 અને 4 બધા જ જોડકા સાચાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP