Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘લોહીની સગાઈ’ એ કેવા પ્રકારની સાહિત્ય કૃતિ છે? નવલિકા નવલકથા નાટક લઘુકથા નવલિકા નવલકથા નાટક લઘુકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દુધનું દહીંમાં રૂપાંતર થઇ જવાનું કારણ શું છે ? લેક્ટીસ લેક્ટીયસ લેક્ટોરસ લેક્ટોબેસિલસ લેક્ટીસ લેક્ટીયસ લેક્ટોરસ લેક્ટોબેસિલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 7 મી એપ્રિલ 7 મી મે 7 મી જૂન 7 મી જુલાઇ 7 મી એપ્રિલ 7 મી મે 7 મી જૂન 7 મી જુલાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે એકે બીજાને કહ્યું 'જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી' તો આ બે વ્યકિત વચ્ચે કયો સંબંધ હોય ? આમાંથી એકપણ નહીં પિતા અને જમાઇ પિતા અને પુત્ર પિતા અને સાળો આમાંથી એકપણ નહીં પિતા અને જમાઇ પિતા અને પુત્ર પિતા અને સાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સ્વીકૃતિ સુસંગત ત્યારે બને છે, જ્યારે... આપેલ પૈકી એક પણ નહીં દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ... બંને માટે થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. એકેય માટે ન થઈ શકે. સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. બંને માટે થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. એકેય માટે ન થઈ શકે. સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP