Gujarat Police Constable Practice MCQ Part - 4 મનુષ્યવધ માટે ઇ.પી.કો. - 1860ની કઇ કલમ છે ? 288 298 299 301 288 298 299 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મહાત્મા ગાંધીજીની જન્મજયંતીને ક્યા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે ? મહાત્મા બારસ ગાંધી બારસ ખાદી બારસ રેંટિયા બારસ મહાત્મા બારસ ગાંધી બારસ ખાદી બારસ રેંટિયા બારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 હથેળીમાં સમાય શકે તેવું કમ્પ્યૂટર ___ તરીકે ઓળખાય. લેપટોપ સુપર કોમ્પ્યુટર ડેસ્ક ટોપ પામટોપ લેપટોપ સુપર કોમ્પ્યુટર ડેસ્ક ટોપ પામટોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા ? ખોડીદાસ પરમાર કાન્તિભાઈ પરમાર છગનભાઈ જાદવ વાસુદેવ સ્માર્ત ખોડીદાસ પરમાર કાન્તિભાઈ પરમાર છગનભાઈ જાદવ વાસુદેવ સ્માર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ? બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP