Gujarat Police Constable Practice MCQ Part - 4 સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાનાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગેરકાયદેસર મંડળી એટલે કાયદા વિરૂધ્ધ હેતુ માટે પાંચ કે તેથી વધારે વ્યકિતઓનો સમૂહ. આ વિધાન ___ સત્ય છે અસત્ય છે અર્ધસત્ય છે આપેલ પૈકી એક પણ નહીં સત્ય છે અસત્ય છે અર્ધસત્ય છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોના દ્વારા ચલાવામાં આવ્યા હતા ? રાજારામ મોહનરાય હર્બર બ્લૂમર મહર્ષિ કર્વે કવિ નર્મદ રાજારામ મોહનરાય હર્બર બ્લૂમર મહર્ષિ કર્વે કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP