• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બાંધણ છોડવા' નો અર્થ જણાવો.

ઝઘડો થવો
બંધન છૂટવા
બંધન તોડવા
નમતું જોખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો.

વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
ઉપમા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો.

વસંતતિલકા
શિખરિણી
પૃથ્વી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રમ્ય' નો વિરોધી શબ્દ આપો.

અરમ્ય
સુરમ્ય
બીભત્સ
રૌદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો.

સમૂહવાચક
જાતિવાચક
દ્રવ્યવાચક
ભાવવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 147
  • 148
  • 149
  • 150
  • 151
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) સમાસ GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતનો ઈતિહાસ (History of India) ચેઈન રૂલ (Chain Rule) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US