ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મોટેથી બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું મોટેથી બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો. વીજળી - દામિની પૂર્વજ - અનુજ ઉદ્યમી - પ્રમાદી શુભ્ર - નિર્મળ વીજળી - દામિની પૂર્વજ - અનુજ ઉદ્યમી - પ્રમાદી શુભ્ર - નિર્મળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? સરસાઈ - ચઢિયાતાપણું આણીપા - આ બાજુ છાક - નશો હરવર - હલચલ સરસાઈ - ચઢિયાતાપણું આણીપા - આ બાજુ છાક - નશો હરવર - હલચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરાલ' શબ્દનો સમાનાર્થી જણાવો. ઘેરી ગાઢ ભયંકર ઘોર ઘેરી ગાઢ ભયંકર ઘોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ભોગળ દંડો કમાન ભોગર ભોગળ દંડો કમાન ભોગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP