ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ? નામયોગી અનુગો સંયોજક નિપાત નામયોગી અનુગો સંયોજક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ? હરિગીત ચોપાઈ સવૈયા અનુષ્ટુપ હરિગીત ચોપાઈ સવૈયા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ? કરણ સંપ્રદાન અધિકરણ અપાદાન કરણ સંપ્રદાન અધિકરણ અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? હેત્વર્થક વિધ્યર્થ આજ્ઞાર્થ સામાન્ય હેત્વર્થક વિધ્યર્થ આજ્ઞાર્થ સામાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ? માલિની વંશસ્થ તોટક ઇન્દ્રવંશા માલિની વંશસ્થ તોટક ઇન્દ્રવંશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP