• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ?

ઊંચા
ઉપર
હવા
પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો.

મૃદુતાથી
કજિયાખોર
તમે
સોનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘુસી ગયું છે. કાઢો બહાર.

જવાર-ભાટા
રવિ-સૂર્ય
ઈબાદત-પૂજા
પિયક્કડ-શરાબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે અપાયેલા શબ્દોમાંથી "ભાવવાચક સંજ્ઞા" શોધો.

વૈધવ્ય
નિયમિત
દૂધ
રસિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

ખૂબસૂરત
ખૂબસુરત
ખુબસૂરત
ખુબસુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 188
  • 189
  • 190
  • 191
  • 192
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

વિશેષણ અને ક્રિયાવિશેષણ GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US