ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જેહની જે ઘડી છૂટી નિંદા તેહની તે ઘડી આનંદા’ - વાક્યમાં કયા પ્રકારનું સર્વનામ છે ? અનિશ્ચયવાચક સ્વવાચક સાપેક્ષ પુરુષવાચક અનિશ્ચયવાચક સ્વવાચક સાપેક્ષ પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કશાકની શંકાએ તેનું જીવન કોરી ખાદ્યું - અધોરેખિત શબ્દ કયું સર્વનામ કહેવાય ? સાપેક્ષ સર્વનામ પુરુષવાચક અનિશ્ચયવાચક દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ પુરુષવાચક અનિશ્ચયવાચક દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું અહી શું લઈને આવેલો ? વાક્યમાં લીટી દોરેલ શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે. પ્રશ્નવાચક દર્શક અનિશ્ચયવાચક સાપેક્ષ પ્રશ્નવાચક દર્શક અનિશ્ચયવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ મને વાંચવા આપશો ? સર્વનામનો પરિચય આપો. સાપેક્ષ સ્વવાચક દર્શક પુરુષવાચક સાપેક્ષ સ્વવાચક દર્શક પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? આમાંથી કોઈપણ નહીં જાતિવાચક સર્વનામ નથી સ્વવાચક આમાંથી કોઈપણ નહીં જાતિવાચક સર્વનામ નથી સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP