ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનું કામ શું ? વાક્યો-શબ્દો-વર્ણોને છૂટા પાડે વાક્ય-શબ્દો-વર્ણોની વિશેષતા દર્શાવે વર્ણો-શબ્દો-વાક્યોને જોડે તમામ સાચું વાક્યો-શબ્દો-વર્ણોને છૂટા પાડે વાક્ય-શબ્દો-વર્ણોની વિશેષતા દર્શાવે વર્ણો-શબ્દો-વાક્યોને જોડે તમામ સાચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઈ બરાબર સાંભળશે તો બરાબર બોલી શકશે. વાક્યમાં રહેલા સંયોજકનો પ્રકાર જણાવો. વિકલ્પવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચૂંટણીપ્રચાર કરવા છતાં નેતા જીત્યો નહીં. - વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે ? પર્યાયવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક પર્યાયવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અત્યારે સમજી જા કેમકે, પછી જરા પણ સમય નહીં મળે. - સંયોજકનો પ્રકાર જણાવો. પર્યાયવાચક કારણવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક કારણવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ’ - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? વિકલ્પવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક સંયોજક નથી. વિકલ્પવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક સંયોજક નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP