ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? કોઈપણ પદની સાથે સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ કોઈપણ પદની સાથે સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? તો-જ જ તો ને તો-જ જ તો ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “બહેન સમજાવે છે પણ ભાઈને માનવું જ નથી.’’ - વાક્યમાંથી નિપાત શોધો. જ ને પણ પણ જ જ ને પણ પણ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. પર્યાયવાચક ખાતરીવાચક નિપાત નથી સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક નિપાત નથી સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. ખાતરીવાચક પર્યાયવાચક સીમાવાચક સમાવેશક ખાતરીવાચક પર્યાયવાચક સીમાવાચક સમાવેશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP