ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

ક્યાંક મળો તો રોકી લેજો.
હું તો મળીશ જ.
તેં કહ્યું હોત તો અમે આવત.
તે આવે તો કંઈક ગમે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી નિપાત ન હોય તેવું વાક્ય શોધો.

વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે.
આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે!
પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો.
બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP