ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. આપેલ તમામ કેવળ જ તો આપેલ તમામ કેવળ જ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે' -રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય દ્વંદ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ? ભાવપલટો લાઘવ અર્યછાયા ચમત્કૃતિ ભાવપલટો લાઘવ અર્યછાયા ચમત્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.હું પણ ત્યાં જઈને બેસતો. વર્તમાન કૃદંત આજ્ઞાર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત આજ્ઞાર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાક્ષાત્કાર સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP