ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ન હોય તેવું વાક્ય શોધો. વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિલાલેખ' કયા પ્રકારનો સમાસ છે ? તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરોઢિયે વહેલા જાગી લેવું હરિનું નામ. - રેખાંકિત ક્રિયાવિશેષણને ઓળખો. રીતિવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગંગાધર' સમાસનો પ્રકાર કયો ? તત્પુરુષ ઉપપદ કર્મ ધારય બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ કર્મ ધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વીજળીવેગ-સમાસનો પ્રકાર દર્શાવો. ઉપપદ કર્મધારય દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. સાચવી અમે લોટો તો સાચવી અમે લોટો તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP